દાહોદ: ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક 'ગધેડો' બને છે
દાહોદ: ગોળ ગધેડાનો એ આદિવાસી મેળો જેમાં યુવતીને પામવા યુવક 'ગધેડો' બને છે
દાહોદમાં ગોળ ગધેડાના આદિવાસી મેળામાં યુવાનો હોંશે-હોંશે 'ગધેડા' બને છે, જેથી કરીને યુવતીને પામી શકે.
શું છે આ રિવાજ ? યુવાનો આવું કેમ કરે છે ? શું આ માન્યતામાં કોઈ સત્ય છે ? જાણો આ રસપ્રદ મેળા વિશે વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન