BBC News,
ગુજરાતી
કન્ટેન્ટ પર જાવ
સમાચાર
વીડિયો
ઑડિયો
વિભાગો
સમાચાર
ગુજરાત
ભારત
વિદેશ
હવામાન સમાચાર
સ્પોર્ટ્સ
મૅગેઝિન
લોકપ્રિય
ગુજરાત
ભારત
વિદેશ
હવામાન સમાચાર
સ્પોર્ટ્સ
મૅગેઝિન
લોકપ્રિય
ઑસ્ટ્રેલિયામાં 26મી જાન્યુઆરીએ શા માટે પરેડ યોજાઈ?
26 જાન્યુઆરી 2018
વર્ષ 1788માં બ્રિટનથી લોકો 26 જાન્યુઆરીના રોજ ઑસ્ટ્રેલિયાનાં સિડની પહોંચ્યા હતા.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયામાં 26 જાન્યુઆરીના રોજ 'ઑસ્ટ્રેલિયા ડે' મનાવવામાં આવે છે. તે પરેડમાં આ બે બાળકો પણ સામેલ થયાં હતાં.
ઇમેજ કૅપ્શન,
આ તસવીરો ઑસ્ટ્રેલિયામાં રહેતા શીખ સમાજના લોકોની છે કે જેઓ પરેડમાં સામેલ થયા હતા.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયામાં શીખ સમાજના લોકો હાથમાં ઑસ્ટ્રેલિયાના ઝંડા લઈને પરેડમાં સામેલ થયા હતા.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયા ડેમાં સામેલ થવા માટે એક શીખ પોતાના પુરા પરિવારને લઈને આવ્યા હતા.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયા ડેમાં ભારતીય અસોસિએશન સંઘના લોકોએ ભાગ લીધો હતો.
ઇમેજ કૅપ્શન,
શીખ અને ભારતીય અસોસિએશન સિવાય ઑસ્ટ્રેલિયા ડેની આ પરેડમાં અહેમદિયા મુસ્લિમ એસોસિએશનના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાની સંગઠનોનો એક સંઘ ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં ભાગ લેવા પહોંચ્યો હતો.
ઇમેજ કૅપ્શન,
ભારત, પાકિસ્તાન સિવાય આ પરેડમાં સામાન્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં એક વ્યક્તિ બ્રિટીશ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા.
ઇમેજ કૅપ્શન,
ઑસ્ટ્રેલિયા ડેની પરેડમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઇમેજ કૅપ્શન,
આ પરેડમાં ઇન્ડોનેશિયાના લોકોએ પણ ભાગ લીધો હતો.
ઇમેજ કૅપ્શન,
આ પરેડમાં લોકો રંગબેરંગી વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.
શૉર્ટ વીડિયો
01:22
વીડિયો,
પંચમ દાનું કયું ગીત આશા ભોંસલેને નહોતું ગમ્યું?
, અવધિ 1,22
01:14
વીડિયો,
મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે?
, અવધિ 1,14
01:05
વીડિયો,
ખૂલ્લા કૂવામાં પડેલા સિંહનું રૅસ્ક્યૂ
, અવધિ 1,05
01:01
વીડિયો,
સોનાની ખાણમાંથી શ્રમિકનું રૅસ્ક્યૂ
, અવધિ 1,01
01:53
વીડિયો,
આશા ભોંસલેનું નિધન હૉસ્પિટલ તરફથી શું જાણકારી અપાઈ?
, અવધિ 1,53
00:41
વીડિયો,
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવી ગરમી પડશે? વરસાદને લઈ શું છે આગાહી?
, અવધિ 0,41
01:37
વીડિયો,
સુરત : ભાજપ-કૉંગ્રેસ અને આપના નેતાઓ સામસામે આવી ગયા
, અવધિ 1,37
01:51
વીડિયો,
અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ, શું કારણો જણાવ્યાં?
, અવધિ 1,51
00:51
વીડિયો,
નવસારી : આ ઉમેદવાર મચ્છરદાની લઈને ફૉર્મ ભરવા કેમ પહોંચ્યા?
, અવધિ 0,51
02:08
વીડિયો,
વિશાળ વ્હેલનું દરિયામાં મૃત્યુ થાય પછી શું થાય?
, અવધિ 2,08
01:29
વીડિયો,
નર્મદામાં 11 હજાર લિટર દૂધ વહાવવાથી વિવાદ
, અવધિ 1,29
01:02
વીડિયો,
આર્ટેમિસ 2: ધરતી પર પરત ફર્યા અવકાશયાત્રી
, અવધિ 1,02
00:54
વીડિયો,
શ્વાને જીત્યો ગોલ્ડ મેડલ, કેમ છે ખાસ?
, અવધિ 0,54
01:05
વીડિયો,
ચંદ્ર પરના ખાડાને કમાન્ડરનાં મૃત પત્નીનું નામ અપાયું
, અવધિ 1,05
02:12
વીડિયો,
રાજકોટ : 'નળ ચાલુ કરીએ તો ગટરવાળું પાણી આવે'
, અવધિ 2,12
02:21
વીડિયો,
ઈરાનના સસ્તાં ડ્રોન ભારે પડ્યાં
, અવધિ 2,21
00:56
વીડિયો,
સુરતમાં એક સાથે થયો સાત કારનો અકસ્માત
, અવધિ 0,56
00:51
વીડિયો,
કંબોડિયામાં બળદગાડાંની રેસની પરંપરા
, અવધિ 0,51
02:28
વીડિયો,
ભારતમાં વધ્યા પાણીના ભાવ
, અવધિ 2,28
02:39
વીડિયો,
રાતા સમુદ્રનો જળમાર્ગ કેમ અગત્યનો?
, અવધિ 2,39
Trending Now