#BBCShe: તમિલનાડુમાં ‘બુલ બ્રીડર’નો વ્યવસાય કરે છે આ મહિલા
તમિલનાડુના કાંગેયામ ગામનાં સૌંદારામ બળદનું પાલન કરે છે. તેમણે 20 વર્ષ પહેલા આ બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે તેમની પાસે માત્ર બે બળદ હતા.
ધીરે ધીરે તેમનો કારોબાર વધ્યો અને હવે તેમની પાસે 11 બળદ છે.
પ્રાથમિક તબક્કામાં ટીકાનો સામનો કરનારા સૌંદારામ આજે સફળ મહિલા ઉદ્યમી છે.
તેમણે BBCSheમાં પોતાની સફળતાનો મંત્ર શૅયર કર્યો.
રિપોર્ટર- દિવ્યા આર્યા અને પ્રમિલા ક્રિશ્ચિયન
પ્રોડ્યુસર- આમિર પિરઝાદા
શૂટ એડિટ- પ્રવીણ અન્નામલાઈ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો