ભારતમાં હડતાળની શરૂઆત કોણે કરી હતી અને શું છે એનો ઇતિહાસ?

વીડિયો કૅપ્શન, ભારતમાં હડતાળની શરુઆત કેવી રીતે થઇ ?

હડતાલ, બંધ, સ્ટ્રાઇક ભારતીય ઉપમહાદ્વીપમાં આ જાણીતા શબ્દો છે. પણ શું તમને ખબર છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં પહેલી હડતાલનું આયોજન કોણે કર્યું હતું?

એના માટે 200 વર્ષ પહેલાંના કોલકતાના ઇતિહાસમાં ડોકિયું કરવું પડે.

જોઈએ કોલકતાથી બીબીસી સંવાદદાતા અમિતાભ ભટ્ટશાલીનો રિપોર્ટ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન