ગુજરાત: ઉનાળામાં ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદ, શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં ઉનાળામાં પડશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની શું છે આગાહી?
ગુજરાત: ઉનાળામાં ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદ, શું છે આગાહી?

ઉત્તર ભારતને અસર કરાનારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી સમયમાં ગુજરાત ઉપર પણ જોવા મળશે.

મંગળવાર રાત અને બુધવાર સવારથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે.

બુધવારે અને ગુરૂવારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડશે. ત્યારે ક્યાં-ક્યાં વરસાદ પડી શકશે અને આ વરસાદ કેવો હશે, જાણો આ વીડિયોમાં.

ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી, કમોસમી વરસાદ, માવઠું,

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન