ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત, ક્યા જિલ્લામાં હવે પડશે વરસાદ?
ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત, ક્યા જિલ્લામાં હવે પડશે વરસાદ?
ગુજરાતમાં ફરી ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આ પહેલાં ગુજરાતમાં ગત અઠવાડિયે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
તો કયા વિસ્તારમાં કઈ તારીખોમાં માવઠું કે વરસાદ આવવાની આગાહી છે?
વધુ માહિતી વીડિયોમાં જુઓ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



