EPFO 3.0 : શું હવે એટીએમમાંથી પણ ઉપાડી શકાશે પીએમફના રૂપિયા?

વીડિયો કૅપ્શન, New EPFO 3.0 rules : શું હવે એટીએમમાંથી પણ ઉપાડી શકાશે પીએમફના રૂપિયા?
EPFO 3.0 : શું હવે એટીએમમાંથી પણ ઉપાડી શકાશે પીએમફના રૂપિયા?

એમ્પ્લૉયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓની કામગીરીમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.

હવે ઇપીએફઓ 3.0 લૉન્ચ થવાનું છે. નવી વ્યવસ્થા હેઠળ પ્રોવિડન્ટ ફંડની કામગીરી અમુક અંશે બૅન્ક જેવી થઈ જશે. EPFO 3.0 કઈ રીતે કામ કરશે? EPFOમાં હવે શું બદલાશે?

એનાથી પીએફને લગતા કયા કામો સરળ થશે, પીએફના ખાતાધારકોને કઈ નવી ફૅસિલિટી મળતી થશે?

આવા તમામ સવાલોના જવાબ આ વીડિયોમાં મેળવો.

ઈપીએફઓ 3.0, ઈપીએફઓના નવા નિયમ, પૈસા ઉપાડવા, ખાતાધારકને ફાયદા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન