You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર થશે? આ વર્ષે 'સુપર અલ નીનો' બનશે?
ગુજરાતના ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર થશે? આ વર્ષે 'સુપર અલ નીનો' બનશે?
પ્રશાંત મહાસાગરમાં ઉત્પન્ન થતાં 'અલ નીનો'ની અસર વિશ્વભરમાં થતી જોવા મળે છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.
આ વખતે 'અલ નીનો' ઊભું થાય અને તે 'સુપર અલ નીનો' બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું આગળ વધતું હોય છે, જે ગુજરાતના ચોમાસાને પણ અસર કરે છે.
ગુજરાતમાં લગભગ પહેલી જૂનથી ચોમાસું બેસતું હોય છે અને એકાદ પખવાડિયામાં આખા ગુજરાતની ઉપર છવાઈ જતું હોય છે. જેને અલ-નીનોની અસર થઈ શકે છે.
ત્યારે 'સુપર અલ નીનો' શું છે, તે વિશ્વમાં ક્યાં-ક્યાં અસર કરશે? શું તે ગુજરાતના ચોમાસાને અસર કરશે અને જો કરશે, તો કેવી અસર કરશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન