You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, ભારેથી અતિભારે વરસાદની શું છે આગાહી?
Gujarat Weather : ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, ભારેથી અતિભારે વરસાદની શું છે આગાહી?
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ વધુ ગરમી પડી રહી હતી, પરંતુ હવે ઉનાળામાં ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે.
હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
પરંતુ બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પણ તેની અસર થશે. ગુજરાતમાં 18 તારીખથી તેના કારણે વરસાદ પડશે તેવી આગાહી છે.
વધુ જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.