You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, શું છે આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારત બાદ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.
ભારે તડકાને બદલે હવે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે.
બુધવાર સાંજથી ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાંક સ્થળોએ ભારે પવનની સાથે વરસાદ અને ક્યાંક-ક્યાંક કરા પડ્યાના અહેવાલ છે.
ગુરુવારે વરસાદનો વ્યાપ વધશે અને 'ગસ્ટિંગ વિન્ડ', ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
ત્યારે ગસ્ટિંગ વિન્ડ શું છે અને ક્યાં-ક્યાં વરસાદ પડશે અને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેશે. જાણવા માટે વીડિયો જુઓ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન