ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો, હવે આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો, હવે આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

ગત સપ્તાહે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

જોકે, હવે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા આ બદલાવના કારણે અત્યારે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ પણ વાદળછાયું જોવા મળે છે.

હવે ફરી એકવાર ગુજરાતમાં કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે અને આ માવઠાની શક્યતાઓ કઈ તારીખોમાં દેખાઈ રહી છે એ જુઓ આજના આ વેધર વીડિયોમાં.

અહેવાલ : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વેદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન