You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવામાન સમાચાર : ભારત પર આવશે નવી સિસ્ટમ, ગુજરાતમાં ક્યાં પડશે કમોસમી વરસાદ? નવી સિસ્ટમ સર્જાતાં શું થશે?
હવામાન સમાચાર : ભારત પર આવશે નવી સિસ્ટમ, ગુજરાતમાં ક્યાં પડશે કમોસમી વરસાદ? નવી સિસ્ટમ સર્જાતાં શું થશે?
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાયો છે.
20 માર્ચથી 21 માર્ચ દરમિયાન ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ ફરી ક્યારે પડશે? તે પણ જુઓ આજના આ વેધર વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વેદ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન