You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૅરાલિસિસ હોવા છતાં 50 વર્ષની ઉંમરે બન્યાં ભારતનાં પ્રથમ મહિલા પૅરાલિમ્પિક મેડલ વિજેતા
પૅરાલિસિસ હોવા છતાં 50 વર્ષની ઉંમરે બન્યાં ભારતનાં પ્રથમ મહિલા પૅરાલિમ્પિક મેડલ વિજેતા
29 વર્ષની ઉંમરે પૅરાલિસિસ હોવાનું નિદાન થયું છતાં ડૉ. દીપા મલિકે દર્દીની જેમ રહેવાનો ઇનકાર કર્યો.
તેના બદલે, તેમણે આંનદમાં રહેવા માટે રમતગમત અપનાવી અને 50 વર્ષની ઉંમરે ભારતનાં પ્રથમ મહિલા પૅરાલિમ્પિક મેડલ વિજેતા બન્યાં.
તેમની જીતે ઉંમરનાં બંધનને તોડી નાખ્યાં અને અન્ય 14 ભારતીય મહિલાઓને પૅરાલિમ્પિક મેડલ જીતવાની સાથે પૅરા-સ્પૉર્ટ્સને પણ એક નવી વ્યાખ્યા આપી.
અહેવાલ: સુમેધા પાલ
શૂટ: સંદીપ યાદવ અને પ્રભાત તિવારી
ઍડિટ : શાદ મિદ્દત
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન