એ મહિલા જેની દરેક 'વાત ખૂંખાર બળદો માને છે'

એ મહિલા જેની દરેક 'વાત ખૂંખાર બળદો માને છે'

આંધ્રપ્રદેશનાં શ્રીલક્ષ્મીને મળો, જે શાંતિ અને પ્રેમથી પોતાના બળદોને સ્પર્ધાઓમાં લઈ જાય છે.

એ એક એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે છે, ત્યાં શ્રીલક્ષ્મી પોતાનાં આ પ્રાણીઓનું નેતૃત્વ કરે છે.

જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોનું તેમના પ્રત્યે વ્યાપક ધ્યાન ખેંચાયું છે.

તેમનો અભિગમ કાળજીનો છે. બળદોને પાળવા, તેમની સાથે વાત કરવા અને વર્ષોથી પરિચય કેળવવામાં તેઓ માને છે.

જુઓ, કેવી રીતે એક મહિલા સેંકડો કિલો વજનના આ પ્રાણીને કાબૂ કરે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન