You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પલટાશે વાતાવરણ, કયા વિસ્તારોમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા છે?
ગુજરાતમાં પલટાશે વાતાવરણ, કયા વિસ્તારોમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા છે?
ગુજરાતમાં પાછલા થોડા દિવસોથી વાતાવરણમાં ગરમીનું જોર વધ્યું છે.
ભારે તડકા સાથે બપોરે રસ્તા સૂમસામ દેખાવાની શરૂઆત પણ હવે થવા લાગી છે. ત્યારે થોડા દિવસ પહેલાં આવા જ વાતાવરણ બાદ અચાનક આવેલા પલટાને પગલે સારો એવો વરસાદ અને પવન ફૂંકાયો હતો.
તાજેતરની વાત કરીએ તો ભારે તડકાને બદલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
તો હવે સવાલ એવો થઈ રહ્યો છે કે શું ફરી એક વાર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ખરી, શું છે આગાહી?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન