EVM, VVPAT, NOTA, ચૂંટણીમાં વપરાતી શાહી જેવી બાબતો અંગે માહિતી મેળવો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • વાંચવાનો સમય: 1 મિનિટ

વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વમાં મંગળવારે ગુજરાતે પોતાની ભૂમિકા ભજવી, રાજ્યની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાઈ રહ્યું છે.

આ દરમિયાન EVM, VVPAT, NOTA, સાઇલન્સ પિરિયડ, ચૂંટણી વપરાશમાં લેવાતી શાહી, જેવા અનેક મુદ્દે સવાલ ઉદ્દભવે. જેનો જવાબ આપવાનો અહીં પ્રયાસ કર્યો છે.

તા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું અને તા. 19મી એપ્રિલે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે.

તા. 23મી મેના દિવસે દેશની તમામ 543 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો એકસાથે જાહેર થશે.

મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો તથા કયાં-કયાં ઓળખપત્રોની મદદથી વોટિંગ કરી શકાય? (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)

ગુજરાતમાં કઈ બેઠક ઉપર કોની સામે કોણ સામે ટકરાશે? (26 બેઠકનો ચિતાર મેળવવા માટે અહીં ક્લિક કરો.)

મતદાન બાદ લગાડવામાં આવતી શાહીને કેમ દૂર નથી કરી શકાતી? આ શાહી કોણ બનાવે છે? (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)

શું EVMને હેક કરવું શક્ય છે? (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)

NOTA, EVM, VVPAT, આચારસંહિતા એટલે શું? (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ચૂંટણી તથા તેના તબક્કા ચૂંટણી યોજાશે. (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.)

આ વિશે વધુ વાંચો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો