You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાના વરખથી મઢેલું એવું ચિત્ર જે 100 વર્ષ સુધી એવું ને એવું રહે છે
સોનાના વરખથી મઢેલું એવું ચિત્ર જે 100 વર્ષ સુધી એવું ને એવું રહે છે
ઊંચા ચોલ મંદિરોથી લઈને વીણા અને શાસ્ત્રીય ભરતનાટ્યમ સુધી, તંજાવુરે દક્ષિણ ભારતની કેટલીક શ્રેષ્ઠ પરંપરાઓને આકાર આપ્યો છે.
તેમાંથી તંજાવુર પેઇન્ટિંગ્સ પણ એક છે.
સોનું, કિંમતી પથ્થરો અને ચાર સદીઓની ભક્તિથી આકાર પામેલો આ વારસો છે.
પરંતુ તંજાવુર માસ્ટરપીસ બનાવવા પાછળ કેટલી મહેનત છે?
અનેક પુરસ્કાર વિજેતા કારીગર પનીરસેલ્વમ કુંભકોણમ આ પરંપરા વિશે સમજાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન