You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં માવઠું થવાની આગાહી, ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ?
ગુજરાતમાં માવઠું થવાની આગાહી, ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હોળીના તહેવાર પછી જાણે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય, એવું લાગતું હતું.
જોકે, આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન પલટો લે તેવી સંભાવના છે. શનિવારથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઊભી થવાની છે.
જેની અસર હેઠળ ગુજરાતમાં વાદળો જોવા મળશે અને કમોસમી વરસાદ કે માવઠું પડે તેવી પણ શક્યતા છે.
ત્યારે ગુજરાતમાં ક્યારથી હવામાન પલટાશે અને ક્યાં-ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન