'ગૅસના બાટલા પરથી ચૂલા પર આવી ગયાં’- મહિલાઓએ શું કહ્યું?

'ગૅસના બાટલા પરથી ચૂલા પર આવી ગયાં’- મહિલાઓએ શું કહ્યું?

તાપીમાં ચૂલા પર લાકડા બાળીને રસોઈ બનાવવાં મહિલાઓ મજબૂર છે. વર્ષો અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ તેમને ગૅસ સિલિન્ડર મળ્યાં હતાં પણ હાલ આ સિલિન્ડર નોંધાવ્યાં પછી હજુ સુધી તેમને મળ્યાં નથી.

ગૅસ સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે. જેથી અહીં મોટા ભાગનાં પાપડ વણીને ગુજરાન ચલાવતાં મહિલાઓ માટે પણ મુશ્કેલી વધી રહી છે.

ગૅસ સિલિન્ડરની રાહ જોતાં મહિલાઓએ હાલ તો ઘરમાં ગૅસ સ્ટવને ઢાંકીને એકબાજુ મૂકી દીધો છે. અને સાથે જ એક સમયે ચૂલાના ધુમાડાથી મળેલી રાહત પણ ક્યાંક ખોવાઈ ગઈ છે.

વધુ વીડિયોમાં જુઓ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન