લકઝરી કાર જેટલી કિંમતનું સોનું પહેરી ગરબે ઘૂમે છે આ ગુજરાતીઓ

વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વસતા મેર સમુદાયના મણિયારા રાસ વિશે આપે સાંભળ્યું હશે, પરંતુ આ સમુદાયનો અન્ય એક રાસ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

નવરાત્રી દરમિયાન પોરબંદરમાં મેર સમુદાયના પુરુષો અને મહિલાઓ સોનાનાં ઘરેણાં પહેરીને ગરબે ઘૂમે છે.

આ ઘરેણાંનું વજન અમુક ગ્રામથી માંડીને અમુક કિલોગ્રામ સુધીનું હોય છે.

જુઓ વિશેષ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો