You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય મહિલાઓની સમાનતા માટેની લડતના સાક્ષી બનો
બીબીસી ભારતીય મહિલાઓનાં 70 વર્ષ સંઘર્ષની કેટલીક મહત્ત્વની ક્ષણોને 360 ડિગ્રી 'લૉંગ જર્ની' ફિલ્મના રૂપમાં લઈને આવી છે.
ભારતની મહિલાઓએ પણ 1947માં આઝાદી બાદ તેમના હકો માટે લડવું પડ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મુજબ દુનિયામાં દર 3માંથી 1 મહિલા અને છોકરીઓ તેમના જીવનકાળમાં શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બને છે.
સંયુક્ત રાષ્ટ્ર 25 નવેમ્બરે મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે.
મહિલાઓ સામેની હિંસાના મુદ્દાને ઉજાગર કરવા માટે આ દિવસ ઊજવવામાં આવે છે અને આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
તો તમે પણ આ ફિલ્મ સાથે ટાઇમ ટ્રાવેલ કરો અને મહિલાઓના બરોબરીના અધિકારના સંઘર્ષના સાક્ષી બનો. જુઓ ફિલ્મ.
ફિલ્મને વધુ સારી રીતે માણવા
- 360°ના ઉત્કૃષ્ટ અનુભવ માટે તમારા મોબાઇલને ટિલ્ટ કે પેન કરો.
- જો તમે ડેસ્કટૉપ ઉપર જોઈ રહ્યા હો, તો સ્ક્રિનને તમામ દિશામાં ફેરવવા માટે માઉસનો ઉપયોગ કરો.
- ઇયરફોન કે હેડફોન ઉપર તમે વધુ સારી રીતે આ ફિલ્મ માણી શકશો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો